gu_tn/ACT/05/29.md

10 lines
832 B
Markdown

# ઇસ્રાએલ માટે પસ્તાવો અને પાપોની માફી આપો
ઇસ્રાએલ માટે પસ્તાવો અને પાપોની માફી લાવો
આનો એવો પણ અનુવાદ થઇ શકે કે, “ઇસ્રાએલને પોતાના પાપોમાંથી પાછા ફરવાની તક આપો અને તેઓના પાપોની માફી આપો”
# તે પ્રમાણે પવિત્ર આત્મા
તે પ્રમાણે પવિત્ર આત્મા છે
પવિત્ર આત્મા એવી વ્યક્તિ છે જે ઈસુના પરાક્રમી કામો વિશે ખાત્રી પમાડે છે