gu_tn/ACT/05/03.md

15 lines
1.8 KiB
Markdown

# કેમ શેતાને તમારા હૃદયમાં ભર્યું
વગચાતુર્યના આ પ્રશ્ન દ્વારા પિત્તર અનાન્યાને ઠપકો આપે છે.
# તે તારું પોતાનું જ ન હતું... શું એ તારા અંકુશમાં ન હતું
આ વાગચાતુર્યના પ્રશ્ન વડે પિત્તર અનાન્યાને એ યાદ દેવડાવા માંગે છે કે આ બાબતો તું પહેલેથીજ જાણે છે: પૈસા અનન્યાના છે અને તે હજુ પણ અનાન્યા અંકુશમાં છે.
# તારા હૃદયમાં આ પ્રકારનો વિચાર કેવી રીતે આવ્યો?
અનાન્યાને ઠપકો આપતા પિત્તર આ વાગચાતુર્યનો પ્રશ્ન પૂછે છે
# જુવાન માણસો આગળ આવ્યા
સાહિત્યીક રીતે, “જુવાન માઆણસો ઉભા થયા...” કાર્યની શરૂઆત દર્શાવા માટે આ રીતે વર્ણવ્યું છે.
# તેઓ તેને ઊંચકીને બહાર લઇ ગયા અને તેને દફનાવ્યો
જયારે કોઈનું મરણ થાય છે ત્યારે સામાન્ય રીતે મૃતદેહને દફનાવવા માટે તૈયાર કરવામાં આવે છે. પણ અહી એવું લાગે છે કે અનાન્યાને માટે કોઈ તૈયારી થઇ નથી.