gu_tn/ACT/04/27.md

7 lines
767 B
Markdown

વિશ્વાસીઓએ પણ સાથે મળીને પ્રાર્થના કરવાનું ચાલુજ રાખ્યું ૪:૨૪
# હેરોદ, પોતિયુસ પિલાત, વિદેશીઓ અને ઇઝરાયલી લોકો સહીત બધા
દાઉદે તો કેવળ વિદેશી રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ પિત્તરે તો આવનાર મસીહાના વિરોધીઓ તરીકે ઇસ્રાએલના લોકો અને તેમના આગેવાનોનો પણ સમાવેશ કર્યો
# આ શહેરમાં
યરુશાલેમમાં