gu_tn/ACT/04/15.md

539 B

આપણે એ બાબતનો નકાર કરી શકતા નથી

“આ ચમત્કાર ને આપણે નકારી શકીએ નહિ”. યરુશાલેમમાં બધાને ખબર પડી ગઈ હતી કે આ માણસને સજાપણું મળ્યું છે

તેઓને

બન્ને, પિત્તર અને યોહાન

કશું પણ બોલવું નહિ

“વધુ કશું બોલશો નહિ”