gu_tn/ACT/04/05.md

541 B

કયા અધિકારથી

“તમને કોણે અધિકાર આપ્યો” (UDB) અથવા “તમને કેમનો અધિકાર મળી ગયા”. તેમને ખબર હતી કે પિત્તર અને યોહનની પાસે એવી કોઈ ખાસ તાકાત ન હતી જેથી તેઓ આ માણસને સાજો કરે.

કોના નામમાં?

“કોણે તમને અધિકાર આપ્યો”