gu_tn/ACT/02/46.md

754 B

એકજ ઉદ્દેશ સાથે

“એકજ મનના”

તેઓએ સતત ચાલુજ રાખ્યું

“વિશ્વાસીઓએ સતત ચાલુજ રાખ્યું”

રોટલી ભાંગવામાં

સાથે જમતા, સાથે પ્રભુભોજન પણ લેતા (UDB)

હૃદયની નમ્રતા

પૂર્વગ્રહ વિના, શુદ્ધ મને, બિન

ઔપચારિકપણે, પોતાના લાભો કે વિશેષ અધિકારોને ધ્યાનમાં લીધા વિના

ની કૃપાદ્રષ્ટિ હતી

નું માન હતું