gu_tn/ACT/02/43.md

1005 B

બધીજ વસ્તુઓ (મિલકતો) સહિયારી હતી

“તેમણે પોતીની તમામ મિલકત એકબીજાની સાથે વહેંચી

વહેચણીનો કરી

બીજાઓને આપી દીધી અથવા સાથે મેળવી દીધી અથવા બીજાઓને નાણા આપ્યાં

ભય

ભય

આદરયુક્ત ભય

તેઓ સાથે રહેતા હતા

તેઓ સમાન વિશ્વાસ ધરવતા હતા

જયારે જરૂરિયાત હોઈ ત્યારે યોગ્ય આપતા

જયારે જરૂરિયાત ઊભી થતી અથવા તેવું લાગતું કે જરૂરિયાત છે, ત્યારે બીજા વિશ્વાસીઓએ તેને પહોંચી વળવા યોગ્ય આપતા