gu_tn/ACT/02/37.md

6 lines
478 B
Markdown

# તેમના હૃદય વીંધાઈ ગયા
અહિયાં લુક વીંધાઈ જવાનું રૂપક વાપરે છે તેનું કારણ એ છે કે તે તેઓના હૃદયની વેદનાની તીવ્રતા પર ભાર મુકવા માંગે છે
# તમારા માટે આશાવચન છે
“આશાવચન તમારા માટે છે”