gu_tn/ACT/02/29.md

1.1 KiB

પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલું જ રાખ્યો

ધર્મપિતૃઓ

પૂર્વજ, જે ઘણા લાંબા સમય પહેલા હતા

પ્રતિજ્ઞા

પવિત્ર નિવેદન અથવા જાહરેનામું

પ્રતિજ્ઞા લીધી અથવા સમ ખાધા

જે આશાવચન આપે તે સત્ય છે એવું એક ગંભીર નિવેદન કરવું

ભાઈઓ

અહિયાં સઘળાનો સમાવેશ કરનારી ભાષા વપરાઈ છે એટલે સ્ત્રી અને પુરુષ એમ બંન્નેનો સમાવેશ

તેણે અગાઉથી જોઈ લીધું

દાઉદે પહેલેથીજ જોઈ લીધું અને મસીહા વિષે પ્રેરીતોના કૃત્ય ૧:૨૭

૨૮ માં રજુ કર્યું