gu_tn/ACT/02/16.md

2.1 KiB

પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલુજ રાખ્યો

યોએલ પ્રબોધક દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ

“ઈશ્વરે યોએલ પ્રબોધાકને જે લખવાનું કહ્યું હતું તે” અથવા “પ્રબોધકે એ વાતો લખી જે ઈશ્વરે તેને કહી હતી

જે કહેવામાં આવ્યું હતું?

સક્રિય ક્રિયાપદના સ્વરૂપમાં આ રીતે તેનું ભાષાંતર થાય: “ઈશ્વરે જે કહ્યું” અથવા “ઈશ્વરે જેના સબંધી કહ્યું”

છેલ્લા દિવસોમાં એમ હશે.

તેનો આ રીતે અનુવાદ થઇ શકે “છેલ્લા દીવાસોમાં” જે બાબતો વિશે તે વાત કરવાનો છે તે છેલ્લા દિવસોમાં બનસે. ઈશ્વરે જે કહ્યું હતું તેનો આ પ્રથમ ભાગ હતો. UDB ની જેમ “ઈશ્વરે કહ્યું” એ શબ્દો વાક્યની શરૂઆતમાં આવી શકે છે.

બધાજ માણસો પર મારો આત્મા રેડી દઈશ

આ બોધ

ભાષણની વિશિષ્ઠ શૈલીનું કથન છે જે એમ દર્શાવે છે કે ઈશ્વર કેટલા ભરપુરીપણાથી પોતાનો આત્મા લોકો પર રેડી દેશે

બધાજ મનુષ્યો

“બધાજ મનુષ્યો”. અહિયાં “દેહ” એ શબ્દ લોકો માટે વપરાયો છે કેમકે લોકો “દેહ” ના બનેલા છે