gu_tn/ACT/02/12.md

1.2 KiB

આશ્ચર્યમાં અને મુંઝવણમાં પડી ગયા

આશ્ચર્યમાં અને મુંઝવણમાં

જે બની રહ્યું હતું તે વિષે શું વિચારવું તે લોકોને ખબર પડતી ન હતી.

તેનો શો અર્થ થાય?

કેટલાક લોકો તેનું ખુબજ ગંભીરતાથી અવલોકન કરવા લાગ્યા

પણ બીજા કેટલાકે મશ્કરી કરી

“પણ બીજાઓએ અપમાન કર્યું” અથવા “હાંસી ઉડાવી”

તેઓએ તો નવો દ્રાક્ષારસ પીધો છે

તેનો એમ પણ અનુવાદ થઇ શકે કે “તેઓ પીધેલા છે”. કેટલાકે આ ચમત્કારોને સ્વીકાર્યો નહિ અને તેઓએ પ્રેરીતોની મશ્કરી કરી

નવો દ્રાક્ષારસ

સાદા દ્રાક્ષારસ કરતા આ તીવ્ર પીણું છે