gu_tn/ACT/01/12.md

1.7 KiB

ત્યારબાદ તેઓ પાછા ફર્યા

“પ્રેરીતો પાછા ફર્યા”

વિશ્રામવાર દિવસની મુસાફરી

ફરોશીઓએ આ નિયમ એટલે બનાવ્યો હતો કે જેથી તેઓ લોકોને વિશ્રામવારના દિવસે કામ કરતા રોકી શકે

જયારે તેઓ આવ્યા

“જયારે તેઓ પોતાના યરુશાલેમના નિર્ધારિત સ્થળે આવી પહોંચ્યા”

ઉપલી મેડી

ઘરના ઉપરના માળે આવેલી ઓરડી

સિમોન ઝેલોટ્સ

“દેશભક્ત સિમોન.” તે સમયે ઘણા દેશભક્ત લોકો હતા. પણ પ્રેરીતોમાં કેવળ સિમોન જદેશભક્ત જૂથમાનો હતો. આદેશભક્ત જૂથના લોકો રોમન રાજ્યસરકારના શાસનને ઉથલાવી દેવા માંગતા હતા.

તેઓ બધા સંગઠીત થઈને એક થયા

આ જૂથ એકરૂપ હતું અને તેમાં વિભાજન અને ઝગડા ન હતા

જેમ તેઓ ખંતથી પ્રાર્થનામાં લાગુ રહ્યા

“ જેમ તેઓએ સાથે મળીને પ્રાર્થના કરવા માટે પોતાને સમર્પિત કર્યા