gu_tn/ACT/01/01.md

1.8 KiB

આ પહેલા મેં એક પુસ્તક લખ્ય હતું

આ પહેલાનું પુસ્તક લુકની સુવાર્તા હતું

ઓ થીઓફીલસ

થીઓફીલસ નામના એક માણસ માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે. વાક્ય ની શરુઆત “ઓ” થી થઇ એનું કારણ એ છે કે લુક થીઓફીલસને સંબોધીને લખી રહ્યા છે. કેટલીક સંસ્કૃતિઓમાં માનવાચક ઉચ્ચારણ તરીકે “વ્હાલા થીઓફીલસ” એવું ભાષાંતર કરવામાં આવ્યું છે. અહીં થીઓફીલસનો અર્થ “દેવનો મિત્ર” (જુઓ )

તેને ઉપર લઇ લેવાનો દિવસ આવ્યો ત્યાં સુંધી

ઈસુનું આ સ્વર્ગારોહણ દર્શાવે છે

પવિત્ર આત્મા દ્વારા આજ્ઞા

પવિત્ર આત્માએ ઇસુને પ્રેરણા આપી કે તે પ્રેરીતોને કેટલીક બાબતો માટે સૂચનાઓ આપે

તેના દુઃખ સહ્યા પછી

આ પ્રભુ ઇસુનું દુઃખ સહન અને વધસ્તંભના મરણ તે દર્શાવે છે

તે ઘણા બધાની આગળ પ્રગટ થયો

મુખ્ય ૧૨ પ્રેરીતો ઉપરાંત પણ ઇસુ બીજા ઘણા બધા શિષ્યો આગળ પ્રગટ થયા