gu_tn/3JN/01/09.md

2.3 KiB

મંડળી

આ ગાયસ અને લોકોનું જૂથ જે ઈશ્વરની સ્તુતિ કરવા માટે એકઠું થાય છે.

દિયોત્રફેસ

તે મંડળીના સભ્ય છે. (જુઓ: નામ ભાષાંતર)

જે અન્યોમાં પહેલા થવા માંગે છે

“જે તેઓન્પ અધિકારી થવા ચાહે છે”

આપણને સ્વીકારતા નથી

શબ્દ “આપણને” એ યોહાન અને તેની સાથેના લોકો માટે વપરાયો છે. તેમાં ગાયસનો સમાવેશ થતો નથી. (જુઓ: વિશિષ્ઠ)

તે આપણને નિંદા અને ખરાબ શબ્દોથી આપણી વિરુદ્ધ બોલે છે

“તે આપણી વિરુદ્ધ કેવી ખરાબ બાબતો કહે જે ખરેખર સાચી નથી.”

તે પોતે

શબ્દ “પોતે” તે દિયોત્રેફાસને દર્શાવે છે કે જે આ બાબત કરતો નથી. (જુઓ: કતૃત્વવાચક સર્વનામ)

ભાઈઓને અંગીકાર નહિ

“સાથી વિશ્વાસીઓનો અંગીકાર કર્યો નહિ”

અને જેઓ ઇચ્છા રાખે છે તેઓને મના કરે છે

આ વાક્યમાં ઘણા એવા શબ્દો છે કે જને છોડી દીધા છે, પણ તેઓને સમજી શકાય છે. બીજું ભાષાંતર: “અને તેણે વિશ્વાસીઓનો અંગીકાર કરનારોને બંધ કર્યાં.” (જુઓ: અનુક્ત શબ્દ)

અને તેઓને બહાર કાઢે છે

“અને તેઓને બહાર જવા દબાણ કરે છે.” શબ્દ “તેઓ” એ સાથી વિશ્વાસીઓનો અંગીકાર કરનારાઓ માટે વપરાયો છે.