gu_tn/2TI/04/19.md

1.5 KiB

સલામ

"માટે નમસ્કાર કહો...મારા માટે" અથવા "જણાવો...કે હું તેઓના માટે વિચારું છું"

ઓનેસિફરસના કુંટુંબના

"ઓનેસિફરસનું કુટુંબ"

આવવાને યત્ન કરજે

આ પણ ભાષાંતર કરી શકો છો "આવવાને પ્રયત્ન કર."

પણ પુદેન્સ, લીનસ, ક્લાદિયા, અને અહિયાં જે સર્વ ભાઈઓ છે તે

"પુદેન્સ, લીનસ, ક્લાદિયા અને સર્વ ભાઈઓ પણ તને સલામ કહે છે"

સર્વ ભાઈઓ

"સર્વ વિશ્વાસીઓ અહિયાં છે," સ્ત્રીઓ અને પુરુષો

પ્રભુ તમારા આત્માની સાથે રહો

"હું ઈશ્વર પાસે માગું છું કે ઈશ્વર તમારા આત્માને દ્રઢ બનાવે"

તારા પર કૃપા હો

"હું પ્રભુને કહું છું કે તે તમને ત્યાં પણ તેમની ભલાઈ બતાવે" અથવા "હું પ્રભુને પુછુ છું કે તે ત્યાં પણ તમારા પર કૃપા દેખાડે "