gu_tn/2TI/04/14.md

1.8 KiB

મને બહુ નુકસાન કર્યું છે

"મારી સામે દુષ્ટ બાબતો કરી" અથવા "મારી સાથે નુકસાનકારક બાબતો કરી"

તેના વિષે તું સાવધ રહેજે

"પોતાની જાતને તેનાથી સાવધ રાખજે" અથવા "તેનાથી તારી પોતાની જાતને સંભાળ જે" અથવા "તેનાથી તું તારી જાતનું રક્ષણ કરજે"

તેના...તેને...તેના...તે

આ દરેક એલેકઝાન્ડર માટે ઉલ્લેખવામાં આવ્યું છે.

તેણે અમારી વાતોનો બહુ વિરોધ કર્યો

"અમારી સુવાર્તાની વિરુદ્ધ તેણે ખુબ મોટા વિરોધ સાથે પ્રયત્ન કર્યા" અથવા "તેણે ભારપૂર્વક અમારા શબ્દોનો વિરોધ કર્યો"

મારી પાસે કોઈ રહ્યું ન હતું, પણ બધાં મને મૂકીને ચાલ્યા ગયા હતા

"કોઈ મારી સાથે રોકાયા નહિ અને મને મદદ પણ નથી કરી. તેના બદલે, દરેક મને મૂકીને ચાલ્યા ગયા"

પ્રભુ તેઓની વિરુદ્ધ ના ગણે

"હું એવું નથી ઇચ્છતો કે જેઓ મને છોડીને ચાલ્યા ગયા તેઓને ઈશ્વર સજા કરે"