gu_tn/2TI/03/16.md

977 B

દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે

"ઈશ્વર દરેક શાસ્ત્ર તેમના આત્માથી બોલ્યા હતા, અને તે ફાયદાકારક છે" (જુઓ યુડીબી) અથવા "પવિત્ર બાઈબલ ઈશ્વરના શ્વાસથી છે," ઈશ્વરના આત્મા દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યા છે. શું લખવું તે વિષે ઈશ્વરે લોકોને કહ્યું હતું.

ફાયદાકારક

"ઉપયોગી," "લાભદાયી"

પ્રતીતિ

"ભૂલ બતાવી"

સુધારો

"ભૂલો બેસાડવી"

તાલીમ આપવી

"અનુયાયી" અથવા "ઉપજાવવું"

સક્ષમ

"પૂર્ણ"