gu_tn/2TI/02/16.md

18 lines
2.6 KiB
Markdown

# તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે
"જેમ એક ચેપી રોગ ફેલાય છે તેમ તે ફેલાશે." શરીરનો કોઈ એક ભાગ સડીને જલ્દીથી આખા શરીરમાં ફેલાય છે અને નષ્ટ કરે છે,તેમ આ લોકોની વાતો લોકોમાં પ્રસરતી જઈને સાંભળનારાઓ જેવો વિશ્વાસ કરે છે તેવો તેમને હાની પહોચાડે છે . વૈકલ્પિક અનુવાદ : "તેઓની વાતો જલ્દીથી પ્રસરે છે અને જેમ કોઈ શરીરનો ભાગ સડીને નાશ પામે છે તેમ તે નાશનું કારણ બને છે" અથવા "લોકો બહુ જલ્દીથી તે વાતો સાંભળી લે છે અને તે દ્વારા તેમનું નુકસાન થાય છે." (જુઓ : સમાનતા)
# સડો થવો
મરેલું,સડેલું,માંસ.ગેંગરીનને પ્રસરતું અને જીવલેણ બનતું અટકાવવાનો એક જ રસ્તો છે કે બીમાર વ્યક્તિનો તે ભાગ કાપી નાખવો
# સત્ય ચૂકી જઈને
તેનો અર્થ એકે ૧) "સત્યના વિષે ભૂલો કરી છે" અથવા "સત્ય વિષે ભૂલમાં છે," મંતવ્યની જેમ તે પણ પોતાનો ધ્યેય ભૂલી જાય છે, અથવા ૨) "સત્યમાં વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે જેમ કે તીર નિશાન ચુકી જાય છે ."
# પુનરુત્થાન થઈ ગયું છે
"વિશ્વાસીઓના અનંતજીવન માટે ઈશ્વર પહેલાથી જ મૃત્યુમાંથી સજીવન થયા છે"
# કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે
"કેટલાક વિશ્વાસીઓમાં શંકા ઉપજાવે છે" અથવા "કેટલાક વિશ્વાસીઓને તેમના વિશ્વાસને બંધ કરવા ખાતરી કરાવે છે"