gu_tn/2TI/01/08.md

3.7 KiB

તેના વિષે શરમાઈશ નહિ

"તે માટે ગભરાશો નહિ" અથવા " ગભરાશો નહિ "

સુવાર્તાને લીધે દુઃખભાગીદાર થાઓ

પાઉલ સુવાર્તાને લીધે ખોટી રીતે દુઃખ સહન કરતો હતો. તે તિમોથીને જણાવે છે કે સુવાર્તાને લીધે હું દુઃખ સહન કરવામાં ગભરાઈશ નહિ.

ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે

"તમને વધારે શક્તિમાન બનાવવાને માટે ઈશ્વરને રજા આપવી"

આપણા કામ પ્રમાણે નહિ

"એમ નહિ કે આપણા સારા કામોને લીધે આપણો બચાવ થયો" અથવા "ઈશ્વરે આપણો બચાવ એટલા માટે નથી કર્યો કે આપણે સારી બાબતો કરીએ છીએ" અથવા "આપણે એવા ઘણા ખરાબ કામો કર્યા છતાં ઈશ્વરે આપણો બચાવ કર્યો"

તેમણે આપણો ઉધ્ધાર કર્યો.... તેમના સંકલ્પ પ્રમાણે

"ઈશ્વરે આપણને બચાવવાની યોજના કરી અને આપણને બચાવ્યા" અથવા "ઈશ્વરે આપણને બચાવવાનું નક્કી કર્યું હતું અને તેમણે નક્કી કર્યું હતું કે કેવી રીતે તેમને બચાવીશ અને હવે તેમણે આપણો બચાવ કર્યો" જેણે આપણને બચાવવાની યોજના મુજબ આપણને બચાવ્યા.

અનાદિકાળથી

"પૃથ્વીના મંડાણ અગાઉ" અથવા "સમયનું અસ્તિત્વ શરુ થયું તે પહેલા"

સમયો

આ ગુણદર્શકો વિશ્વને માટે છે, જેમાં વસ્તુને તેના ગુણથી ઓળખવામાં આવે બધાનું અસ્તિત્વ છે. (જુઓ : ગુણદર્શકો)

આપણા ઉધ્ધારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે

"આપણા ઉધ્ધારનાર મસીહ ઈસુની ઉપસ્થિતિ દ્વારા આપણો કેવી રીતે બચાવ થયો તે ઈશ્વરે આપણને બતાવ્યું છે" (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય)

તેમણે મરણને નષ્ટ કર્યું

"તેમણે મરણને નષ્ટ કર્યું કે જેની સત્તા આપણા પર હતી"

સુવાર્તાદ્વારા જીવન સુવાર્તા કરવા પ્રગટ કરવા દ્વારા અનંત જીવન વિષે શીખવવામાં આવ્યું

મને તે સુવાર્તાનો સંદેશાવાહક તરીકે નીમવામાં આવ્યો

"ઈશ્વરે મને સુસમાચાર પ્રચાર કરવા પસંદ કર્યો છે"