gu_tn/2TI/01/06.md

3.0 KiB

આ કારણના લીધે

"આ કારણો સર" અથવા "કારણ કે તમારો જે નિખાલસ વિશ્વાસ ઈસુમાં છે" અથવા "હજુ સુધી તમારો જે નિખાલસ વિશ્વાસ ઈસુમાં છે"

હું તને યાદ કરાવું છું

"હું તને યાદ કરાવી રહ્યો છું" અથવા "હું તને ફરીથી કહું છું"

ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું

પાઉલ પવિત્ર આત્માની મદદથી તિમોથી પર પોતાના હાથ મૂકીને તેને અભિષિક્ત કરે છે અને આત્મિક પરાકમ સાથે તેને દાનોથી ભરે છે. પાઉલ તિમોથીને કહે છે ખ્રિસ્ત માટે કામ કરવામાં તારે આત્મામાં વધારે "અજવાળારૂપ" અથવા "વધારે દયાળુ" બનવું.કોલસા પર ફૂંક મારવાથી કે પંખો નાખવાથી પ્રજ્વલિત થાય તે રૂપક તિમોથીને સમજાવવામાં આવ્યું છે કે જે આત્મિક દાનો તારામાં છે અને તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે કે ઉપયોગ કરતો નથી તેમ ન કરવું .

ઈશ્વરને લીધે

"કારણ કે ઈશ્વર" અથવા "ઈશ્વરથી"

ઈશ્વરે આપણને ભયનો આત્મા નથી આપ્યો

પાઉલે ઈશ્વર પાસેથી પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યો. જયારે તેણે તેના હાથ તિમોથી પર મૂક્યા, તે જ પવિત્ર આત્મા તિમોથી પર આવ્યો. આ આત્મા આપણને એવું કોઈ કારણ નથી બનવા દેતા કે આપણે ઈશ્વરથી કે બીજા લોકોથી બીવું પડે.

સાવધબુદ્ધિનો

શક્ય અર્થ આ છે "ઈશ્વરનો આત્મા આપણા ખુદ પર નિયંત્રણ લાવવા શક્તિમાન છે"

(જુઓ યુડીબી) અથવા ૨) "જેઓ ખોટી બાબતો કરવાની કોશિશ કરે છે તેમને ઈશ્વરનો આત્મા સુધારવા માટે આપણને શક્તિ આપે છે ."