gu_tn/2TI/01/03.md

3.8 KiB

હું મારા પૂર્વજોના વંશપરંપરાથી સેવા કરતો આવ્યો છું

પાઉલ એ જ ઈશ્વરની સ્તુતિ કરે છે જેમ તેના આધુનિક પૂર્વજો કરતા હતા તેમ. આ પ્રમાણે પણ વાંચી શકાય, "....મારી અગાઉ થઇ ગયેલા મારા પૂર્વજોએ કર્યું તેમ જેને માટે હું એક ખ્રિસ્તી તરીકે ફરજ બજાવું છું"

શુદ્ધ અંતઃકરણથી

"શુદ્ધ અંતઃકરણ સાથે." તે કદાપી ખોટી કરેલી બાબતો પર ધ્યાન નથી આપતો કારણ કે તે હંમેશા સારું કરવાની જ કોશિશ કરે છે.

તારું સ્મરણ હું નિત્ય કરું છું

"જયારે હું નિરંતર તમને યાદ કરું છું" અથવા "જે સમયથી મે તમને યાદ રાખવાનું ચાલ્યું રાખ્યું છે" અથવા "તે માટે હું તમારું નિત્ય સ્મરણ કરું છું"

રાત અને દિવસ

નીચે પ્રમાણે તેના ફેરફાર કરી શકાય : ૧) પ્રાર્થનાઓ

"મારી પ્રાર્થનાઓ રાત અને દિવસની હોય" ૨) યાદ રાખો

"હું રાત અને દિવસ નિત્ય તમને સ્મરણ કરું છું 3) ઝંખના

"રાત અને દિવસ તને જોવાને ઉત્સુક થાઉ છું."

તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું

"તને જોવાની ખૂબ જ ઇચ્છા થાય છે?

તારાં આંસુઓ યાદ કરતાં

તેં જે દુઃખ સહ્યું તે બધી બાબતો મારા મનમાં રાખું છું# તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં

"વધારે પડતો આનંદ" અથવા "અત્યંત આનંદ"

તે મને યાદ છે

"કેમ કે મને યાદ આવ્યો છે" અથવા "મને જયારે યાદ કરાવવામાં આવ્યો" અથવા "કેમ કે મારી યાદ અપાવવામાં આવી" અથવા "મને યાદ આવી રહ્યું છે તેમ"

તમારો નિષ્કપટ વિશ્વાસ

"તમારો એ વિશ્વાસ કે જે સાચો છે" અથવા "તમારો એ વિશ્વાસ કે જે ખોટા ઢોંગ વગરનો છે."નિષ્કપટ શબ્દ થીયેટરમાં અભિનય કરનાર માટે જે શબ્દવપરાય છે તેનો નકારાત્મક શબ્દ છે . તેનો મતલબ એ કે "પ્રમાણિક" અથવા "સત્ય."

વિશ્વાસ...જે તારી દાદીમાં રહેલો છે...તે હમણાં તારામાં પણ છે

તિમોથીની દાદી એક ભાવિક સ્ત્રી હતી અને પાઉલ તિમોથીના વિશ્વાસને તેની દાદીના વિશ્વાસ સાથે સરખાવે છે