gu_tn/2TI/01/01.md

2.9 KiB

પાઉલ

"પાઉલથી" અથવા "હું પાઉલ આ પત્ર લખનાર"

ઈશ્વરની ઇચ્છા મારફતે

"ઈશ્વરની ઇચ્છાને કારણે" અથવા "કારણકે ઈશ્વર ઇચ્છતા હોય તે રીતે." પાઉલ પ્રેરિત બન્યો કારણકે ઈશ્વર ઇચ્છતા હતા કે પાઉલ પ્રેરિત બને, અને માણસોએ તેને પસંદ કર્યો એટલે નહિ. # તે અનુસાર

શક્ય અર્થ: 1) "સાથે રાખવામાં, " એનો અર્થ એ કે ઈશ્વરે વચન આપ્યું કે ખ્રિસ્ત જીવન આપે છે, તેમણે પાઉલને પ્રેરિત બનાવ્યો; ૨) "તે હેતુ માટે," ઈશ્વરે પાઉલને નીમ્યો હતો કે ખ્રિસ્ત દ્વારા જીવન મળે છે તે ઈશ્વરનુ વચન પ્રગટ કરે. # ખ્રિસ્તમાં જે જીવન છે તેની પ્રતિજ્ઞા

"જેઓ ખ્રિસ્ત ઈસુમાં જીવંત છે તેઓને ઈશ્વરે વચન આપ્યું છે"

વહાલા દીકરા

"પ્રિય બાળક" અથવા "બાળક કે જેના પર પ્રેમ કરવામાં આવે" અથવા "બાળક કે જેને હું પ્રેમ કરું." તિમોથીનું ખ્રિસ્તમાં બદલાણ પાઉલ દ્વારા થયું, અને તે કારણને લીધે પાઉલ તિમોથીને પોતાના બાળક જેવો ગણતો.

કૃપા, દયા, અને શાંતિ હો

"કૃપા, દયા અને  શાંતિ તમારા જ છે"  અથવા  તું તારી અંદર ભલાઈ દયા,અને શાંતિનો અનુભવ  કરે "તમારા તું તારી અંદર  ભલાઈ "

ઈશ્વર પિતા

"ઈશ્વર જે આપણા પિતા છે"

અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ

"અને ખ્રિસ્ત ઈસુ જે આપણા પ્રભુ છે"