gu_tn/2TH/02/16.md

1.1 KiB

હવે (હમણાં)

નવો મુદ્દો દર્શાવે છે

આપણો પ્રભુ

આપણા પર પ્રેમ રાખ્યો છે અને આપણને આપી દીધું છે

“આપણો” અને “આપણને” એ પાઉલના સભાજનોને દર્શાવે છે. (જુઓ: સમાવર્તી બાબતો)

પ્રભુ ઇસુ ખ્રિસ્ત પોતે

“પોતે” એ ‘પ્રભુ ઇસુ ખ્રિસ્ત’ પર વધુ શબ્દભાર મુકે છે.

તમારા

આ શબ્દ બહુવચનમાં છે અને થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ: તમે ના સ્વરૂપો)

તમારા હૃદયો દિલાસો પામો અને શુદ્ર્ઢ થાઓ

“તમને દિલાસો આપે અને તમને સામર્થ્ય આપે”