gu_tn/2TH/02/03.md

1.2 KiB

તમને ગેરમાર્ગે દોરે

થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે. (જુઓ: તમેના સ્વરૂપો)

તે આવશેજ નહિ

“પ્રભુનો દિવસ આવશે નહિ”

અજ્ઞાભંગ કરનાર માણસ પ્રગટ થાય

“ઈશ્વર અજ્ઞાભંગ કરનાર માણસને ખુલ્લો કરશે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય ક્રિયાપદો).

વિનાશનો પુત્ર

“જે પાતાની શક્તિ પ્રમાણે સઘળું નાશ કરવા સમર્થ છે” અથવા “નાશ કરનાર”. જે તેના પિતા, એટલેકે શેતાને કહ્યું છે તે તે કરશે.

જેને ઈશ્વર માનવામાં આવે છે અથવા જેની આરાધના લોકો કરે છે

“જે તમામ બાબતોની લોકો આરાધના કરે છે”