gu_tn/2PE/03/14.md

2.0 KiB

અને તેની સાથે સમાધાનમાં હોવું

"અને ઈશ્વર સાથે સમાધાનમાં હોવું."

અને આપણાં પ્રભુનુ ધૈર્ય એ તારણ છે તેમ લક્ષમાં લેવું

જેઓ ઈસુમાં વિશ્વાસ કરશે તેઓને અનંત જીવનની ભેટ આપવા પ્રભુ રાહ જુએ છે.

અમારા વહાલા ભાઈ પાઉલ

એક સાથી પ્રેરિત જેણે પણ વિશ્વાસીઓને પતરો લખ્યા છે. જે પિતર સંબોધી રહ્યો છે.

તેને અપાયેલી બુધ્ધિ પ્રમાણે

ની દિશામાં: "ઈશ્વરે પાઉલને આપેલી બુધ્ધિ અને સમજ પ્રમાણે"

પાઉલ આ બાબતો તેનાં બધા પત્રોમાં કહે છે

" પાઉલ તેનાં બધા પત્રોમાં ઉધ્ધાર તરફ દોરનાર ઈશ્વરના ધૈર્ય વિષે કહે છે"

તેમાં ત્યાં એવી બાબતો છે કે જે સમજવાને અઘરી છે.

પાઉલના પત્રોમાં એવી બાબતો છે કે જેનો અર્થ સરળતાથી સમજાય નહિ.

અજ્ઞાન અને અસ્થિર માણસો આ બાબતોને બગડી નાંખે છે,

અધર્મી માણસોનો છેલ્લા દિવસોની બાબતોની ખોટી રજૂઆત આપવાને તેમજ બીજા શાસ્ત્રોનો અવળો અર્થ કરવાને લીધે તેમનો ન્યાય થશે.