gu_tn/2PE/03/11.md

11 lines
1.1 KiB
Markdown

# આ બધી બાબતોનો આ રીતે નાશ થશે
"આ બધી બાબતોનો અગ્નિથી નાશ થશે "
# પવિત્ર આચરણ અને ભક્તિભાવમાં કેવા પ્રકારના લોકો તમારે થવું જોઈએ?
પિતર વિશ્વાસીઓને વિચારવા પડકારે છે કે પૃથ્વી અને લોકોના કામોનો ન્યાય થશે તે જાણીને તેઓએ કેવીરીતે પવિત્ર અને ભક્તિમય જીવન જીવવું જોઈએ .
# તેમ છતાં, અમે તેના વચન પ્રમાણે નવું આકાશ અને નવી પૃથ્વીની આશા રાખીએ છીએ
વિશ્વાસીઓ આશા અને ખાતરી રાખી શકે કે પ્રભુએ નવું આકાશ અને નવી પૃથ્વીનુ જે વચન આપ્યું છે તે આવશે.