gu_tn/2PE/02/07.md

1.4 KiB

અને તેમણે ન્યાયી લોતને બચાવ્યો,

ઈશ્વરે લોતને છોડાવ્યો,કે જે નીતિઅનુસાર જીવતો હતો.

જે સતત દુરાચારથી ત્રાસ પામતો હતો

લોત સદોમ અને ગમોરાહના રહેવાસીઓના અનૈતિક વર્તાવથી સતત ત્રસ્ત અથવા હેરાન થતો હતો.

લંપટપણામાં માણસો

"માણસ ખોટા દૈહિક વિકારમાં"

તે ન્યાયી માણસ

આ ન્યાયી લોતના સંદર્ભમાં છે.

ધર્મી માણસો

"ઈશ્વરને આજ્ઞાંકિત રહેતા માણસો"

તેનાં ન્યાયી આત્મામાં ખિન્ન થયો.

તેનાં પોતાનામાં પરેશાન થયો.

અન્યાયી માણસ કેદમાં

અન્યાયી માણસ ઈશ્વરના ન્યાયથી બચી જશે નહિ. જયારે તેઓ મૃત્યુ પામશે ત્યારે ન્યાયના દિવસ સુધી તેમને અટકાયતમાં રાખવા માં આવશે.