gu_tn/2JN/01/01.md

2.5 KiB

વડીલ

આ યોહાન માટે દર્શાવાયું છે, પ્રેરિત અને ઈસુનો શિષ્ય. તે પોતાને "વડીલ" તરીકે સંબોધે છે કારણ કે તેની વૃદ્ધાવસ્થાને લીધે નહિ તો કારણ કે તે મંડળીમાં વડીલ છે. લેખકનું નામ સ્પષ્ટ છે. "હું, વડીલ યોહાન, લખું છુ." [જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ]

કારણ કે જે સત્ય આપણામાં છે અને હંમેશા રહેનાર છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય "કારણ કે આપણે સત્ય પર સતત વિશ્વાસ કરીશું અને હંમેશા કરતા રહીશું"

વડીલ કે જે બહેનોને અને બાળકોને પસંદ કરે છે

આ રીતે પત્રો ગ્રીકમાં શરૂઆત થઈ. આ રીતે પણ ભાષાંતર કરી શકાય "હું, વડીલ યોહાન વિશ્વાસીઓને પત્ર લખું છુ."

તેઓ સર્વ

આ સર્વનામ વિશ્વાસીઓને સંબોધે છે .

જેઓને હું સત્યમાં પ્રેમ કરું છુ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય "જેઓને હું સાચેજ પ્રેમ કરું છુ"

કારણ કે જે સત્ય આપણામાં રહે છે

સંપૂર્ણ અર્થ આ રીતે કરી શકાય છે: "કારણ કે જયારે આપણે વિશ્વાસ કર્યો ત્યારથી જ સત્યનો ઈસુનો સંદેશ આપણામાં રહે છે, અને તે આપણામાં સદા રહે છે."

સત્યમાં અને પ્રેમમાં

આ રીતે પણ ભાષાંતર કરી શકાય" કારણ કે તેઓ સત્ય છે અને આપણને પ્રેમ કરે છે." બીજું ભાષાંતર : "કારણ કે તેઓ સત્યમાં આપણને પ્રેમ કરે છે." [જુઓ: શબ્દની અભિવ્યક્તિ]