gu_tn/2CO/11/24.md

864 B

ઓગણચાલીસ ફટકા ખાધા,

આ બહુ સામાન્ય ઉક્તિ હતી ૩૯ વાર ચાબુક નો ઉલ્લેખ કરવાની. ૪૦ ફટકા મારે તો માણસ મરી જાય તેમ ધરવામાં આવતું હતું.

એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો.

દરિયા કિનારે પાઉલ હોડીનેમુક્યા પછી પાણીમાં તરતો હતો.

પાખંડી ભાઈઓતરફના જોખમો.

તરફ : "પાખંડી ભાઈઓ કે જે ખ્રિસ્તના ભાઈઓ હોવાનો દાવો કરે છે, પણ તેઓએ જ મને દગો કર્યો"