gu_tn/2CO/10/13.md

576 B

હદ ઉપરાંત

તરફ : " અધિકારની બહાર બનેલી બાબતો"

જે મર્યાદા ઈશ્વરે

તરફ : "ઈશ્વરે અમારા કામની જે મર્યાદા આપી છે તે"

અમે હદ બહાર જતા નથી,

તરફ : "આ મર્યાદાની બહાર અમે પહોચ્યા નથી"

અમે તમારા સુધી આવ્યા

તરફ : "કોરિંથી મુસાફરી કરી"