gu_tn/2CO/10/11.md

917 B

અમે જે કહીએ તે

"અમે" પાઉલની સેવા ક્લાર્નારી ટીમનો ઉલ્લેખ કર્યો છે. (જુઓ : વિશિષ્ટ)

જેવા અમે દૂરથી પત્રો.... હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું.

પાઉલ શરૂઆત કરે છે કે તેણે જે સૂચનાઓ લખી તે પ્રમાણે જીવી બતાવે છે.

સાથે ગણવા અથવા સરખાવવાને

"દરજ્જો" અથવા સરખામણી"

ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.

"અજાણપણું બતાવવું" અથવા "તેઓની તીક્ષ્ણ ગ્રહણશક્તિની અછત બતાવવી."