gu_tn/2CO/10/03.md

808 B

અમે શરીર પ્રમાણે લડાઈ કરનારા નથી;

તરફ : "મનુષ્યના હથિયારો સાથે લડનારા"

કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી,

તરફ : "અમે ઈશ્વરના જોરાવર હથિયારો લઈને લડાઈ કરીએ છીએ, થી નહિ સાંસારિક હથિયારો."

પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે

"તેઓ પાસે કિલ્લો તોડી પડવાને ઈશ્વરીય સામર્થ્ય છે "