gu_tn/2CO/07/13.md

755 B

આ બધાથી અમે પ્રોત્સાહન પામ્યા છીએ

તરફ : "અમે ઉત્તેજન પામીએ છીએ કેમ કે આ હકારાત્મક વલણથી તમે ઈશ્વરના કે અમારા છો."

માટે જો મને તમારે વિષે કોઈ વાતમાં ગૌરવ થયું હોય

"હું તમારા વિષે તેમની આગળ અભિમાન કરતો હતો,"

તેમાં મારી શર્મિદગી થઈ નહિ

તરફ : "મને નિરાશ ન કર્યો."

સાચો સાબિત થયો .

"સાચો દેખાયો