gu_tn/2CO/07/05.md

13 lines
1.3 KiB
Markdown

# અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી અમારાં શરીરોને કંઈ ચેન ન હતું
તરફ : "અમે બહુ થાકેલા હતા" નખાઈ ગયા હતા"
# જે દિલાસો અમે તમારા તરફથી પ્રાપ્ત કર્યો
તરફ : "પ્રોત્સાહનના સારા સમાચાર જે તેણે કોરિંથીઓ પાસેથી પ્રાપ્ત કર્યા."
# જયારે તેણે અમારી વિપત્તિ વિષે અમને કહ્યું, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી
તરફ : "તેણે મારા પ્રત્યેના પ્રેમ વિષે મને કહ્યું હતું, તમારા દુઃખો વિષે કે જે બધું બન્યું, અને મારા સારા સંબંધીની તમારી ચિંતાઓ."
# તેથી મને વધારે આનંદ થયો.
તરફ : "હું આનંદથી ભરાઈ ગયો હતો."