gu_tn/2CO/06/11.md

1.3 KiB

તમારે સારું આ પૂરેપૂરું સત્ય બોલાયું છે

"બહુ પ્રમાણિકપણે તમને બોલાયું છે"

અમારું હૃદય ખુલ્લું થયું છે છે

તરફ : "અમે તમને સ્વતંત્રતામાં પ્રેમ કરીએ છીએ" (જુઓ : રૂઢિપ્રયોગ)

તમારા હ્ડ્યો અમારે કારણે દબાયેલા નથી,

તરફ : "ત્યાં અમારા તરફથી પ્રેમની કોઈ અછત નથી"

તમે પોતાની લાગણીઓને કારણે અંતઃકરણમાં સંકુચિત થયા છો

તરફ : "તમે તમારો પ્રેમ કોઈ કારણોસર પાછો રાખ્યો છે.

તો એને બદલે

જેમ બાળકોને તેમ તમને કહું છું

તમે પણ હૃદયથી ઉદાર થાઓ.

તરફ : "નાના બાળકો જેવા સામાન્ય શબ્દો બોલવા, થી કહું તો અમારો પ્રેમ દેખાડવા સરળ બનો