gu_tn/2CO/04/11.md

14 lines
2.1 KiB
Markdown

# અમે જીવનારા જે કોઈ વિશ્વાસ કરે છે તે સર્વને પાઉલ ઉલ્લેખે છે અને ખ્રિસ્તને પ્રગટ કર્યા છતાં હજુ સુધી મૃટ્યુ નથી પામ્યા સોપાયેલા છીએ
“ખતરો અનુભવવો”
# અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તેઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે
આ શબ્દ "ગુપ્ત" એનો ઉલ્લેખ કરે છે કે સમજદારી ના હોવી. જો કઈ દેખાતું નથી તો તેને સમજી શકાય તેવું નથી . જોઈ ના શકાય તેનો ઉપયોગ એ કે જરા પણ સમજદારી ના હોય. (જુઓ :રૂઢીપ્રયોગ)
# આ જગતના દેવ
આ વાક્ય શેતાન માટે ઉલ્લેખાયું છે. અંગ્રેજીના અનુવાદમાં જૂઠા દેવોનો ઉલ્લેખ થયો છે જેને માટે આપણે નાનો "જી (g)" વપરાય છે અને ઈશ્વરને માટે મોટો "જી (G)" કે જયારે ઈશ્વરને ઉલ્લેખીએ ત્યારે તે સાચા ઈશ્વર છે. બીજી ભાષાઓમાં પણ તે કરવા માટે તેનો ઉપયોગ થાય છે.સાચા દેવ અને અન્ય દેવોને જુદા પાડવા માટે બન્ને માટે અલગ શબ્દો વાપરી શકાય છે.
# મન અંધ કર્યાં છે
તરફ : "સમજદારીને અટકાવવી" (જુઓ : રૂઢીપ્રયોગ)
# પ્રકાશ
આ શબ્દ "પ્રકાશ" સત્યને માટે ઉલ્લેખાયો છે. (જુઓ :રૂઢિપ્રયોગ)