gu_tn/2CO/03/14.md

1.5 KiB

તેઓના

"ઇઝરાયલીઓ"

તેવો જ પડદો

જેમ એક પડદો મુખને છુપાવે છે, પાઉલ આત્મિક પડદા વિષે બોલી રહ્યો હતો યહૂદીઓને ઈશ્વરના સંદેશો સમજવાથી દૂર રાખો.

(જુઓ : રૂપક)

જયારે તેઓ મૂસાનાં પુસ્તકો વાંચે છે

આ મૂસાએ લખેલ પુસ્તકોનું વર્ણન કરે છે. તરફ : "જયારે પણ મૂસાએ લખેલા પુસ્તકો વાંચવામાં આવે છે" (જુઓ : સ્પષ્ટ અને અસ્પષ્ટ) પ્રભુની તરફ ફરશે

તે શબ્દ "ફરવું" વલણોનો બદલો તેનું ઉલ્લેખ કરે છે. તરફ : પોતા પર પડતો મૂકીને પ્રભુ પર વિશ્વાસ કરવો"

તે પડદો ખસેડી નાખવામાં આવશે

આ શબ્દ "પડદો" તે ઉલ્લેખે છે કે ઈશ્વરના સંદેશાને સમજવામાં અક્ષમતા. દૂર કરવામાં આવ્યો એટલે કે હવે તેઓને સમજવા માટે ક્ષમતા આપવામાં આવે છે. (જુઓ : રૂપક)