gu_tn/2CO/03/12.md

701 B

ટળી જનારા [મહિમાનો] અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો

ઈશ્વરના મહિમાનો પ્રકાશ મૂસાના મૂખ પર હતો અને તેણે પડદો પહેર્યો હતો કે જેથી ઇઝરાયલના લોકો તેને ટળી જતો જોઈ ન શકે. તરફ : "દેવના ગૌરવના પ્રકાશનો અંત જે મૂસના મુખ પરથી ટળી જતો હતો" (જુઓ :સ્પષ્ટ અને અસ્પષ્ટ)