gu_tn/2CO/03/07.md

1.3 KiB

હવે જો.....તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ એટલા માટે કરે છે કે શા માટે જવાબો સમજવાને માટે આટલા સરળ હોય છે. તરફ : "તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય." (જુઓ : અલંકારિક પ્રશ્ન)

કોતરેલા અક્ષરો

"કોતરવામાં આવેલા અક્ષરો"

મરણસૂચક ધર્મસંસ્થા....આત્માની સેવા

પાઉલ આ શબ્દ સમૂહનો ઉપયોગ કરે છે "સેવા માટે" નિયમ દ્વારા ઈશ્વર આપણને આત્મિક મરણમાં રસ્તો બતાવશે તેનો ઉલ્લેખ તે કરે છે. તરફ : "તે આપણને મરણ મેળવવાને માટે રસ્તો બતાવશે..... આત્મા દ્વારા અનંતજીવનનો રસ્તો બતાવે છે" (જુઓ : રૂપક)