gu_tn/2CO/03/01.md

3.1 KiB

શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ?

પાઉલ આમ કહીને એવું દર્શાવેછે તેઓ જે છે તેના કરતા વધારે સારા બનવાની કોશિશ કરતા નથી. (જુઓ : અલંકારિક પ્રશ્ન)

અમને તમારા ઉપર કે તમારી પાસેથીકેટલાક લોકોની જેમ ભલામણના પત્રો જોઈએ છે?

પાઉલ વ્યક્ત કરતા કહે છે કે કોરિંથીઓ પાઉલ અને તિમોથીની સારી કીર્તિ વિષે પહેલેથી જ જાણતા હતા. (જુઓ : અલંકારિક પ્રશ્ન)

ભલામણના પત્રો

કોરીથની મંડળીના લોકો પ્રત્યે પાઉલ અને તિમોથી પ્રેમ ભલામણના પત્રો સાથે સરખાવવામાં આવ્યો છે જે મંડળીને બતાવે છે કે પાઉલ અને તિમોથી પર વિશ્વાસ મૂકી શકાય છે. (જુઓ :રૂપક)

તમે ખ્રિસ્તના પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પત્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે પાઉલ કહે છે કોરિંથીઓની મંડળીજાણે કે તેઓના પત્રો કે જે તેઓના ઉદાહરણો વિષે બતાવે છે અને પાઉલ અને તિમોથીએ ખ્રિસ્ત વિષેના સુસ્માંચારને કેવી રીતે પ્રગટ કરી, તેણે પવિત્ર આત્મા દ્વારા, કેટલાક પ્રકારના લોકોનું બદલાણ કર્યું. (જુઓ :રૂપક)

પથ્થરની પાટીઓ પર નહિ, પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે

તે શબ્દ "પથ્થર" કે જે કદી બદલાતું નથી તેનો ઉલ્લેખ કરે છે. આ વાકયમાં "મનુષ્યનું હૃદય" વાપરવામાં આવ્યું છે કેમ કે તે પોચું છે અને તે વ્યક્તિના બદલાણ માટેનીક્ષમતા ધરાવતા ઉલ્લેખે છે. (જુઓ :રૂઢિપ્રયોગ) પાટીઓ

આ પથ્થર સપાટ ટુકડાઓ છે અથવા માટી કે જેનો લખવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.