gu_tn/2CO/02/16.md

2.1 KiB

મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ

આ શબ્દ "સુગંધ" એ ખ્રિસ્તના જ્ઞાન વિષે ઉલ્લેખાયું છે. કેમ કે જેઓ આત્મામાં મરેલા છે, તેઓને માટે ખ્રિસ્તનું જ્ઞાન મરણની દુર્ગંધરૂપ તેઓનું શરીર ક્ષીણ થતું જાય છે. તરફ : જેઓ મૃત્યુ પામેલા છે તેઓ માટે મૃત્યુ વિષેનું જ્ઞાન." (જુઓ : રૂપક)

જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ

તે શબ્દ "સુગંધ" એ ખ્રિસ્તના જ્ઞાન વિષે ઉલ્લેખવામાં આવ્યું છે. કેમ કે જેઓ આત્મિક રીતે જીવંત છે, તેઓને માટે ખ્રિસ્તનું જ્ઞાન તે એક મીઠી સુગંધ આપે છે. તરફ : "જેઓ જીવંત છે તેઓ માટે જીવન વિષેનુ જ્ઞાન કે ." (જુઓ : રૂપક)

એ બાબતોને સારુ કોણ યોગ્ય છે?

પાઉલ આ પ્રશ્ન દ્વારા ખ્રિસ્તના જ્ઞાનને વ્યક્ત કરે છે તે ઈશ્વર તરફથી મેળવ્યું છે જેને મેળવવાને કોઈ લાયક નથી. તરફ : "આ બાબતોને માટે કોઈ યોગ્ય નથી." (જુઓ :અલંકારિક પ્રશ્ન)

ઉદ્દેશોની શુદ્ધતા

"પ્રમાણિક ઇચ્છાઓ" અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ

"અમે બોલીએ છીએ કેમ કે અમારો વિશ્વાસ ખ્રિસ્તમાં છે"