gu_tn/2CO/02/08.md

1.2 KiB

કોઈ વ્યક્તિને જે સજા કરી હોય તેને માફ કરવા પાઉલ કોરિંથીઓની મંડળીને પ્રોત્સાહન આપે છે કે

તેના પર તમે પૂરો પ્રેમ દેખાડો

વિશ્વાસીઓની સંગતમાં તેને પાછો આવકારવું. તરફ :"જૂથ બેઠકમાં એવી જાહેરાત આપવી કે તમે હજુ સુધી તેને પ્રેમ કરો જેમ તમે તમારા પરિવારને પ્રેમ કરો છો તેમ"

સર્વમાં તમે આજ્ઞાકારી છો

આ બે બાબતોનો ઉલ્લેખ કરે છે એક કે જે ગુનેગાર હોય તેને સજા કરવી અને ત્યારબાદ તેમણે માફ કરવા. તરફ : "મેં તમને જે શીખવ્યું તેમાં તમે આધીન રહ્યાં." (જુઓ : સ્પષ્ટ અને અસ્પષ્ટ)