gu_tn/2CO/02/01.md

1.3 KiB

પાઉલ કોરિંથીઓની મંડળીના લોકોને માટે આ પત્રને ચાલુ રાખ્યો

પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું

"મેં નક્કી કર્યું"

બેસુન્ન્તના દુઃખમાં

તરફ : "જે બાબતો તમે કરો તેનો હું સખત રીતે નકાર કરું છું"

જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?

પાઉલ કોરિંથીઓને કહે છે કે તેઓએ તેને આનંદમાં રાખવો અને જો કોઈને નુકસાન પહોચાડીએ તો બન્ને એકબીજાને ખુશ રાખતા નથી. તરફ : "જો મેં તમને તમારી મુશ્કેલીમાં પણ તમને દુઃખ આપ્યું હોય, તો હું નાખુશ છું કારણ કે તમે નાખુશ છો." (જુઓ : અલંકારિક પ્રશ્ન)