gu_tn/1TI/06/13.md

1.1 KiB

ઠપકા ઉપર

શક્ય અર્થો ૧) ઈશ્વર તિમોથીમાં કઈ અન્યાય નહિ મળે (જુઓ: યુ ડી બી) અથવા ૨) અન્ય લોકો તિમોથીમાં અપરાધ પ્રાપ્ત નહિ કરી શકે.

આપણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન

"જ્યાં સુધી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે ત્યાં સુધી."

ઈશ્વર સમક્ષ

"ઈશ્વરની હાજરીમાં" અથવા "ઈશ્વર સાક્ષીના રૂપમાં"

ખ્રિસ્ત સમક્ષ

"ખ્રિસ્તની હાજરીમાં" અથવા "ખ્રિસ્તની સાથે સાક્ષીના રૂપમાં"

પોન્તીયુસ પિલાત સમક્ષ

"જયારે પોન્તીયુસ પિલાતની હાજરીમાં ઉભા રહેવું"