gu_tn/1TI/06/06.md

658 B

મોટો લાભ

"મહાન લાભો પુરા પડે છે" અથવા "આપણા માટે સારી બાબતો કરે છે"

જગતમાં કઈ લાવ્યા નથી

"આ જગતમાં જન્મ્યા ત્યારે આપણને કઈ લાવ્યા નથી"

આપણે તેમાંથી કંઈ લઇ પણ જી શકતા નથી

"આપણે જયારે મરણ પામીએ ત્યારે આ જગતમાંથી કઈ લઇ જઈ શકતા નથી"

જ્યારે આપણે મરી જઈએ.