gu_tn/1TI/05/21.md

2.3 KiB

તમે

પાઉલ એક વ્યક્તિને દર્શાવે છે, તિમોથી, જેથી દરેક આદેશ અને રૂપ એકવચન હોવા જોઈએ. (જુઓ: "તમે" નું રૂપ)

પૂર્વગ્રહ

"અગાઉથી ન્યાય કરવો" અથવા "દરેકનું સાંભળ્યા પહેલા તેઓની વાતનો નિર્ણય કરવો." તિમોથી પહેલા હકીકત સાંભળતો હતો અને પછી ન્યાય કરતો.

પક્ષપાત વિના

"પસંદગીના લોકો તરફ વલણ" અથવા "કોણ તમારા મિત્ર છેએ પર." તિમોથી હકીકતોને ધ્યાનમાં રાખીને કોણ તેમાં સામેલ છે અને પછી ન્યાય કરતો હતો.

હાથ મુકવાથી

આ એક એવી વિધિ હોય છે કે જેમ મંડળીના વડીલો લોકો પર હાથ મૂકીને ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર આ લકોને તેને પ્રસન્નતા મળે તે રીતની સેવા કરવા સામર્થ્ય આપે . તિમોથીએ ત્યાં સુધી રાહ જોવાની હતી કે લોકો લાંબા સમય સુધી સારું વર્તન બતાવે કે માણસ મંડળીની સેવાને માટે અલગ કરાયેલો છે.

બીજાના પાપના ભાગીદાર થવું

"બીજાના પાપના ભાગીદાર ન થાઓ." શક્ય અર્થો ૧) અગર તિમોથી મંડળીની સેવાને માટે એવી વ્યક્તિને પસંદ કરે કે જે પાપનો ભાગીદાર છે, ઈશ્વર તે વ્યક્તિને માટે તિમોથીને જવાબદાર ગણાવશે, અથવા ૨) તિમોથીએ બીજાઓની જેમ પાપ કરવું નહિ.