gu_tn/1TI/05/19.md

15 lines
552 B
Markdown

# પ્રાપ્ત કરવું
"સાંભળવું" અથવા "સ્વીકારવું"
# બે કે ત્રણ
"ઓછામાં ઓછા બે" અથવા બે કે તેથી વધારે"
# ઠપકો
"ઠપકો" અથવા "સુધારવું"
# દરેકના બદલે
"જ્યાં દરેક લોકો જોઈ શકે છે"
# જેથી બાકીના બીવે
"જેથી બીજા લોકો પાપ વિષે ડરે"