gu_tn/1TI/05/14.md

986 B

આપણા પર તહોમત મૂકવું

શબ્દ આપણા એ ભાષાંતર કર્તાઓ તરફથી આપવામાં આવ્યો છે. આ સંદર્ભ સ્ત્રીઓ માટે પણ લઇ શકાય જે કે "તેઓ."

શેતાનની પાછળ ભટકવું

"ખ્રિસ્તનો માર્ગ છોડીને શેતાન તરફ વળ્યા છે"

કોઈપણ વિશ્વાસી સ્ત્રી

"કોઈપણ ખ્રિસ્તી સ્ત્રી" અથવા "કોઈપણ સ્ત્રી કે જે ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે"

વિધવાઓ છે

"તેઓના સગામાં વિધવાઓ છે"

ખરેખર વિધવાઓ છે

"એવી સ્ત્રીઓ કે જેઓને મદદ કરનાર કોઈ નથી"