gu_tn/1TI/03/16.md

1.7 KiB

અને એકસાથે આપણે સંમત થઈએ

"અને દરેક પ્રશ્નો ઉપરાંત" અથવા "સંદેહ કર્યાં વિના." જેનું અનુકરણ કરવામાં આવ્યું હતું તે ગીત, કવિતા, અથવા વિધિઓ એ બધું અગાઉની મંડળી સિધ્ધાંતો વિશ્વાસીઓને જણાવવા ઉપયોગ કરતા હતા.

શરીરમાં

"સત્ય મનુષ્ય તરીકે"

ભક્તિભાવનું પ્રગટ થયેલું સત્ય જણાવવું કેટલું મહાન છે

"ઈશ્વરે જે સત્ય આપણને પ્રગટ કર્યું છે તે કે ઈશ્વરીય જીવન ઈશ્વરમાં કેવી રીતે જીવવું તે મહાન છે."

આત્માથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે

"પવિત્ર આત્મા ઈસુએ કહ્યું હતું એ જે છે અને હતા તેની ખાતરી કરી આપે છે"

દેશોમાં પ્રગટ કરવામાં આવ્યું હતું

"અન્ય દેશોમાં પણ લોકોએ ઈસુ વિષે કહ્યું હતું"

આપણે જગત પર વિશ્વાસ કરીએ છીએ

" જગતના અન્ય ભાગોમાં પણ લોકો ઈસુ પ્ર વિશ્વાસ કરે છે"