gu_tn/1TI/03/11.md

3.2 KiB

સ્ત્રીઓને પણ તે જ રીતે

"પત્નીઓ, તે જ લાક્ષણિકતાઓ" અથવા "સેવકપણું. સેવક જેવી જરૂરિયાત છે." સ્ત્રી શબ્દ સામાન્ય સ્ત્રી માટે વપરાઈ શકે છે. પણ એવું લાગે છે કે તે સેવકોની પત્નીઓ માટે છે અથવા સેવિકાઓ માટે છે.

પ્રતિષ્ઠિત

"યોગ્ય રીતે વર્તવું"

નિંદા કરનારા નહિ

"બીજા લોકોને માટે તેઓ નિંદા કરનારા ન હોવા જોઈએ"

માધ્યમ

"તેઓ કોઈ બાબત અતિરેકમાં ન કરે"

એક સ્ત્રીનો પતિ

આ વાક્યનો અર્થ "એક સ્ત્રીનો માણસ."

સામાન્ય રીતે આમ ભાષાંતર થાય "એક જ પત્ની હોવી જોઈએ" (યુ ડી બી). આ બાબતની ખુબ ચર્ચા થઈ છે કે આમાંથી વિધુર અથવા છૂટાછેડા અથવા એકલો બાકાત કરવામાં આવે.

તે પોતાના બાળકોને અને કુટુંબને સારી રીતે સંભાળી શકે છે

"યોગ્ય રીતે દેખરેખ રાખે છે અને તેના બાળકોને અને કુટુંબને સંભાળે છે"

માટે તેઓ

"તેઓ સેવકોને માટે" અથવા "તેઓ બિશપ, સેવકો અને સેવકપણાઓને" અથવા "આ મંડળીના આગેવાનોને"

પોતાને માટે મેળવવું

"પોતાને માટે પ્રાપ્ત કરવું" અથવા "પોતાનામે માટે સ્વીકારવું"

ચોક્કસ આધાર

શક્ય અર્થો ૧) મંડળીમાં પ્રતિષ્ઠા અથવા ૨)ઈશ્વરની સમક્ષ ઉભા રહેવું અથવા ૩) મંડળીમાં વૃધ્ધિ, ઉદાહરણ , ઉભા રહેલા બિશપ.

મેળવવું .... વિશ્વાસમાં બળવાન

"પ્રાપ્ત કરવું...... પોતાના વિશ્વાસને માટે હિંમતથી બોલવું" અથવા "તેઓને ભરોસો હોવો જોઈએ કે તે જે વિશ્વાસ કરે છે તે સત્ય છે" અથવા "માણસો અને ઈશ્વરની સમક્ષ ભરોસો હોવો જોઈએ કે તે જે વિશ્વાસ કરે છે તે સત્ય છે" અથવા "મેળવવું ..... પોતાના વિશ્વાસ માટે હિંમતથી બોલવું"